Amazon cover image
Image from Amazon.com

Visual Basic 6.0 (વિઝુયલ બેઝીક 6.0)

Publication details: Computer World Ahmedabad n.dEdition: 9th edDescription: 296 pISBN:
  • 9789380010267
Subject(s): DDC classification:
  • 005.268 V4
Summary: કમ્પ્યૂટર ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધન ને કારણે, તેમાં પણ જુદા જુદા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જેમાં Hardware / Networking / Software / Web (Internet) / Multimedia વગેરે ક્ષેત્રો દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે. આ દરેક ક્ષેત્રમાંથી જો કોઈ વધારે વિકસીત ક્ષેત્ર હોય તો તે Software છે. રોજ અવનવા Software માર્કેટમાં આવી રહ્યા છે. Software Development માટે Software Developer કે Programmer ને Programming Language નું જ્ઞાાન હોવું જોઈએ. Programming ક્ષેત્રે ઘણી બધી Language ઉપલબ્ધ છે. જેમાં C, C++, Java, Visual Basic (VB) વગેરેનો સમાવેશ થાય છે. તેમાં Visual Basic (VB) એ Microsoft Corporations દ્વારા બનાવેલ ખુબ જ પ્રચલિત Programming Tools છે. જેની મદદથી Windows આધારીત Software ખુબજ સરળતાથી બનાવી શકાય છે. આથી માર્કેટમાં પણ તેના નિષ્ણાત Programmer ની ખૂબજ માંગ છે. Visual Basic 6.0 ના આ પુસ્તકમાં programming નું જ્ઞાાન ન ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં... Visual Basic (VB) Language. Windows Control. Menu / Toolbars. DAO & ADO Modules & Classes Data Reports ActiveX & DLL જેવા વિવિધ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ, C, C++ જેવી Programming language ના જાણકાર કે જેઓ Windows Programming શીખવા ઈચ્છતા હોય, તે દરેક માટે તૈયાર કરવામાં આવ્યું છે. Visual Basic શીખવતી ઇન્સ્ટીટયુટ દ્વારા પણ આ પુસ્તક ઉપયોગમાં લઈ શકાશે. http://computerworld.ind.in/product_detail.php?pid=48
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
Star ratings
    Average rating: 0.0 (0 votes)
Holdings
Item type Current library Collection Call number Status Date due Barcode Item holds
Book Book Ahmedabad Non-fiction 005.268 V4 (Browse shelf(Opens below)) Available 178858
Total holds: 0

Text in Gujarati

કમ્પ્યૂટર ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધન ને કારણે, તેમાં પણ જુદા જુદા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જેમાં Hardware / Networking / Software / Web (Internet) / Multimedia વગેરે ક્ષેત્રો દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે. આ દરેક ક્ષેત્રમાંથી જો કોઈ વધારે વિકસીત ક્ષેત્ર હોય તો તે Software છે. રોજ અવનવા Software માર્કેટમાં આવી રહ્યા છે. Software Development માટે Software Developer કે Programmer ને Programming Language નું જ્ઞાાન હોવું જોઈએ. Programming ક્ષેત્રે ઘણી બધી Language ઉપલબ્ધ છે. જેમાં C, C++, Java, Visual Basic (VB) વગેરેનો સમાવેશ થાય છે. તેમાં Visual Basic (VB) એ Microsoft Corporations દ્વારા બનાવેલ ખુબ જ પ્રચલિત Programming Tools છે. જેની મદદથી Windows આધારીત Software ખુબજ સરળતાથી બનાવી શકાય છે. આથી માર્કેટમાં પણ તેના નિષ્ણાત Programmer ની ખૂબજ માંગ છે. Visual Basic 6.0 ના આ પુસ્તકમાં programming નું જ્ઞાાન ન ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં... Visual Basic (VB) Language. Windows Control. Menu / Toolbars. DAO & ADO Modules & Classes Data Reports ActiveX & DLL જેવા વિવિધ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ, C, C++ જેવી Programming language ના જાણકાર કે જેઓ Windows Programming શીખવા ઈચ્છતા હોય, તે દરેક માટે તૈયાર કરવામાં આવ્યું છે. Visual Basic શીખવતી ઇન્સ્ટીટયુટ દ્વારા પણ આ પુસ્તક ઉપયોગમાં લઈ શકાશે.

http://computerworld.ind.in/product_detail.php?pid=48

There are no comments on this title.

to post a comment.

Powered by Koha