Amazon cover image
Image from Amazon.com

HTML and JavaScript (એચટીએમએલ એન્ડ જાવાસ્ક્રિપ્ટ)

Publication details: Computer World Ahmedabad n.dEdition: 5th edDescription: Various pagingsISBN:
  • 9788190687638
Subject(s): DDC classification:
  • 005.7 H8
Summary: આજના કમ્પ્યૂટર ટેકનોલોજીના યુગમાં વેબસાઈટનું ખૂબ જ મહત્ત્વ છે. મોટાભાગે દરેક કંપની, સરકાર કે સંસ્થા પોતાની Profile, Product ની લે-વેચની માહિતી તેમજ અન્ય સેવાની માહિતી વેબસાઈટ પર જ દર્શાવે છે. પરંતુ આ વેબસાઈટ કેવી રીતે બનાવવી તેનું જ્ઞાાન હોવું પણ જરૃરી છે. આ પુસ્તકમાં વેબસાઈટ બનાવવા માટે ઉપયોગમાં આવતા Fonts, Images, Links, વેબપેજમાં table કઈ રીતે ઉમેરવું, વેબપેજમાં જુદા-જુદાં ભાગ કેવી રીતે પાડવા વગેરે માટે ઉપયોગમાં આવતા જુદા જુદા coding ને ઉદાહરણ અને આઉટપુટ સાથે સરળતાથી સમજાવેલ છે. આ ઉપરાંત દરેક tag નો ઉપયોગ વેબસાઈટમાં ક્યારે અને કેવી રીતે કરવો તે પણ સમજાવેલ છે. દરેક પેજની ડીઝાઈન એક સાથે કેવી રીતે બદલવી, તે માટે Cascading Style Sheet(CSS) નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે. વેબપેજ તથા તેની અંદર ઉપયોગમાં આવતા contents ને control કરવા જરૃરી Objects, Methods અને Events નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ Coding અને તેના આઉટપુટ સાથે સમજાવેલ છે. આ ઉપરાંત HTML અને CSS ના ઉપયોગ દ્વારા સંપૂર્ણ વેબસાઈટ કેવી રીતે બનાવવી તે પણ ઉદાહરણ દ્વારા સમજાવેલ છે. આ પુસ્તક વેબસાઈટ Designing માં રસ ધરાવતા દરેક વ્યક્તિ અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે, જે પોતાના Career ને વેબસાઈટ Designing ના ક્ષેત્રમાં ઘડવા માટે પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે. http://computerworld.ind.in/product_detail.php?pid=26
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
Star ratings
    Average rating: 0.0 (0 votes)
Holdings
Item type Current library Collection Call number Status Date due Barcode Item holds
Book Book Ahmedabad Non-fiction 005.7 H8 (Browse shelf(Opens below)) Available 178859
Total holds: 0

Text in Gujarati

આજના કમ્પ્યૂટર ટેકનોલોજીના યુગમાં વેબસાઈટનું ખૂબ જ મહત્ત્વ છે. મોટાભાગે દરેક કંપની, સરકાર કે સંસ્થા પોતાની Profile, Product ની લે-વેચની માહિતી તેમજ અન્ય સેવાની માહિતી વેબસાઈટ પર જ દર્શાવે છે. પરંતુ આ વેબસાઈટ કેવી રીતે બનાવવી તેનું જ્ઞાાન હોવું પણ જરૃરી છે. આ પુસ્તકમાં વેબસાઈટ બનાવવા માટે ઉપયોગમાં આવતા Fonts, Images, Links, વેબપેજમાં table કઈ રીતે ઉમેરવું, વેબપેજમાં જુદા-જુદાં ભાગ કેવી રીતે પાડવા વગેરે માટે ઉપયોગમાં આવતા જુદા જુદા coding ને ઉદાહરણ અને આઉટપુટ સાથે સરળતાથી સમજાવેલ છે. આ ઉપરાંત દરેક tag નો ઉપયોગ વેબસાઈટમાં ક્યારે અને કેવી રીતે કરવો તે પણ સમજાવેલ છે. દરેક પેજની ડીઝાઈન એક સાથે કેવી રીતે બદલવી, તે માટે Cascading Style Sheet(CSS) નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે. વેબપેજ તથા તેની અંદર ઉપયોગમાં આવતા contents ને control કરવા જરૃરી Objects, Methods અને Events નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ Coding અને તેના આઉટપુટ સાથે સમજાવેલ છે. આ ઉપરાંત HTML અને CSS ના ઉપયોગ દ્વારા સંપૂર્ણ વેબસાઈટ કેવી રીતે બનાવવી તે પણ ઉદાહરણ દ્વારા સમજાવેલ છે. આ પુસ્તક વેબસાઈટ Designing માં રસ ધરાવતા દરેક વ્યક્તિ અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે, જે પોતાના Career ને વેબસાઈટ Designing ના ક્ષેત્રમાં ઘડવા માટે પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે.

http://computerworld.ind.in/product_detail.php?pid=26

There are no comments on this title.

to post a comment.

Powered by Koha